ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું? થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ – ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું – ઉમ્મર ખૈયામ ( અનુવાદ : શૂન્ય પાલનપુરી)