મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી, બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી; જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર, એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી. શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે, હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે; કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, આજ તો ફૂટી [...]