Posts Tagged ‘udayan thakkar’

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી

Posted on April 21st, 2009 by admin  |  2 Comments »

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી નયન જો ગમે તો નયન, હ્રદય જો ગમે તો હ્રદય હવાફેર માટે તને જગા બે બતાવી દીધી એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે હથેળીમાં લઈ એમણે હથેલી દબાવી લીધી કોઈ પ્હેરી કંકણ ફરે, કોઈ કુંડળોને ધરે અમે કંઠી વરસાદની ગળામાં [...]