Posts Tagged ‘tushar shukla’

ના તને ખબર પડી, ના મને ખબર પડી

Posted on October 13th, 2008 by gujaratikavita  |  No Comments »

ના તને ખબર પડી, ના મને ખબર પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી. બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા આ પ્રેમ એટલે કે એને જોડતી કડી શરમાઇ જતી તો’યે મને જાણ’તો થતી, મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી. હૈયુના રહ્યું હાથ [...]

લ્યો અમે તો આ ચાલ્યા

Posted on October 13th, 2008 by gujaratikavita  |  No Comments »

શબ્દ કેરી પ્યાલીમા સુરની સુરા પીને મસ્ત બેખયાલી મા લાગણી આલાપીને લ્યો અમે તો આ ચાલ્યા જે ગમ્યુ તે ગાયુ છે જે પીધુ તે પાયુ છે મહેકતી હવાઓમા કૈન્ક તો સમાયુ છે ચાન્દની ને હળવેથી નામ એક આપીને લ્યો અમે તો આ ચાલ્યા જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુ સાચવી ને રાખ્યુ તુ [...]

ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની

Posted on July 14th, 2008 by gujaratikavita  |  No Comments »

ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની, માંડી હતી વરસાદમાં તેં વાત ગઝલની. તેં હાથ મારો હાથમાં લીધો હતો અને, લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની. ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી, આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની. કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા, આથી સરસ હોય શું રજૂઆત ગઝલની. દીવો થઈને ઝળહળ્યાં [...]