મારા હોવાપણા નો અહેસાસ
અચાનક સાવ કોઈક આવી ગયું છે હવે હૃદયમાં કૈક નવીન જ છે આ સ્પંદનો ઉઠતા શું થયું છે કઈ જ ખબર જ નથી પડતી હું વહી રહ્યો છું કોઈ અજાણ્યા વહેણમાં ને આજકાલ લાગે છે બધું બદલાયેલું સાવ નજીવી ચીજ માં પણ છે કૈંક અગમ્ય ઉત્સાહ ખુશ છું ને છલકે છે ખુશી અંદરથી મારા મમ્મી,પાપા,ભાઈ, [...]