મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે
મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે કોઈ કહેશે ‘એને બાળો’ તો કોઈ દફનાવશે નામને મારા મિટાવાના પ્રયત્નો થાય પણ – એટલું નક્કી છે, લોકોને ઘણું યાદ આવશે – શકીલ કાદરી

એક અરીસો રાતે ફોડી, બિંબ નિહાળો એને જોડી, કોણ તમે છો? સમજણ પડશે, ઓળખ મળશે થોડી થોડી. – શકીલ કાદરી