શકતાં નથી
કોઈ પણ રીતે મળી શકતાં નથી, એકબીજામાં ભળી શકતાં નથી. થઈ ગયાં શું આપણે પથ્થર સમા ? કે જરા પણ ઓગળી શકતાં નથી ? – રિષભ મહેતા