Posts Tagged ‘ramesh patel’

સિન્ધુના બિન્દુથી

Posted on April 19th, 2009 by admin  |  1 Comment »

આભે ઘનઘોર વાદળાં રે ગાજે લઈ દરિયાના ઘેરા ઘૂઘવાટ શીતલ સમીર નો સંગ જેવો લાગ્યો મેઘ થઈ આવ્યાં પાતળ ધરતી મેહૂલીયાના સુભગ મિલને મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ ઋજુ ભર્યા હૃદયે જાગ્યા સ્પંદનને મખમલીઓ માણ્યો ઉજાશ ફૂટ્યા હેત અંકુર સિંધુના બિંદુથી ગરજીને વરસીને વાવી વસન્ત મોતીડે વધાવું ગેંહકતા મોરલા બંધ ઓરડામાં ઘૂઘવ્યો દરિયો અનંત – રમેશ [...]

ચક્રવાત

Posted on April 18th, 2009 by admin  |  2 Comments »

તાજેતરમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલન્ટા અને જેક્શનવીલની આસપાસ ટોર્નેડોની ચેતવણી વેધર ચેનલો પર ધમધમી ઉઠી.અંધારપટ વૃક્ષોનું ધરાસાયી અને ઉડતાં છાપરાનાં દૃશ્યો જાણે વિનાશની આંધી. અમારા ધરની પાછળ,તળાવ કિનારે નવજાત બચ્ચાંને લઈને કુદરતના કોપથી અજાણ માતા ફરી રહી હતી. અમને સૌને દૂરદર્શન ઘરના સૌથી નીચેના ભાગમાં ઈમર્જીન્સી કીટ સાથે આશ્રય લેવા માહિતી આપી રહ્યું હ્તું….શું થશે? [...]

ચાની રંગત

Posted on April 12th, 2009 by admin  |  2 Comments »

હું નગરચોકનો ચાવાળો, ટી-હાઉસનું પાટિયું ઝુલાવું એવી ચા બનાવું કે હેરત પામે પીવાવાળો ચાલો આજ સૌ ચાની રંગત માણો કોઈક માગે કડકી-મીઠી, તો કોઈ માગે મોરસ વિનાની કોઈ કહે સ્પેશીયલ લાવો, તો કોઈને ગમે ઈલાયચીવાળી ચોકલેટ ટી ભૂલકાઓ માગે, મોટા માંગે ફૂદીનાવાળી ચાલો આજ સૌ ચાની રંગત માણો કોઈ પીવડાવે ચૂંટણી જીતવા, તો કોઈ નાના [...]

સંકટ મોચન

Posted on April 9th, 2009 by admin  |  2 Comments »

અંજની જાયો કેસરી નંદન, ભગવદ્ ભક્ત મહાન બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન જન્મ સાથે પરાક્રમ પ્રગટે, બળ બુધ્ધિ અમાપ ચૈત્ર પૂનમે અવતરીયા, પવન પુત્ર પ્રખ્યાત સરપાવ દીધા દેવ ગણોએ, કરવા જગ હિતકારી કામ ગતિ સામર્થ્ય ગરુડરાજનું, અંજની સુત મહાન ઋષ્યક પર્વતે શુભ મિલને, પુલકિત કેસરી નંદ પૃથ્વી પટે ભાર ઉતરશે, પ્રભુ સંગ [...]

વેરાયાં વહાલ

Posted on April 8th, 2009 by admin  |  No Comments »

અહો વેરાયાં વહાલ શું વસુંધરાએ! માવતરની મમતા બની જગે રમે પ્રેમ રસ ઉરે ઝરે ઝરે, ને વાત્સલ્યથી `નયનનાં નેહ ભીંજવે વસતે ખીલ્યું વૃક્ષ ઝૂમતું જાણે ગુલાબી શ્વેત સુમનથી મઢ્યું પુષ્પ પતંગિયાની દીઠી રમતું, શું આ જ છે યૌવનની રસિક પ્રીત્યું? છલકાવી પ્રેમ પ્રકૃતિ સઘળે હસી વર્ષા ભીંજવે ઝણઝણાવી પ્યારથી પ્રેમની વાત છે ગહન ઊંડી ઝીલે [...]

હનુમાનજીનું હાલરડું

Posted on April 6th, 2009 by admin  |  1 Comment »

રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂં’ ના પરથી પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું ની મજા માણીએ. અંજની જાયો પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો કેસરી નંદનને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું [...]

અજર અમર પદ દાતા રામ

Posted on April 4th, 2009 by gujaratikavita  |  1 Comment »

અજર અમર પદ દાતા રામ ઢોલ ધબૂક્યા અવધપૂરીએ ,પધાર્યા રઘુકુળે ચારો ચંદ રાય દશરથ હરખ વધાવે,પ્રગટ ભયો કૌશલ્યા નંદ અંતર ચેતના કરે આરતી, મંગલ સુમંગલ દિસે ચોદિશ ધન્ય ધરાતલ પૂણ્ય ભૂમિ તું, રામ થઈને આવ્યા ઈશ ગગન ગોખે ઘૂમતા ગરુડે, રમતા સદા તમે અંતરિયાળ ચૈત્ર સુદ નવમીએ થયા રામજી, તો જાણ્યા કે કેવા હોય ભગવાન [...]

નવલે નોરતે

Posted on April 2nd, 2009 by gujaratikavita  |  2 Comments »

મા જગદંબાના ચરણમાં ભાવ વંદના સાથે, આવો ગરબો ઝીલીએ. ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ મા અંબાને ચરણે , ઘેલી ગુજરાત ગરબે રમતી રોજ આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ ઘૂમતા [...]

નવા યુગનો ચેલો છું

Posted on March 31st, 2009 by gujaratikavita  |  2 Comments »

નવા યુગનો ચેલો છું હું ભાઈ નવા યુગનો ચેલો છું પવન પ્રમાણે શઢ ફેરવી, લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો.. ભવ્ય આશ્રમ નજરે પડતાં તુરત જ ડેરા ડાલું છું ગુરુની પાસે કંઠી બંધાવી મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા.. જેની હાકો વાગે સરકારમાં એ નેતાને પીંછાણું છું ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે વિમાન યાત્રાએ શોભું [...]