Posts Tagged ‘prem’

પ્રેમ પર ધંધાની અસર

Posted on June 18th, 2008 by gujaratikavita  |  1 Comment »

[1] સુથાર છોલવું કારણ વિના એ એમની લત હોય છેપ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છેછે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છેએમની પાસે નજરની એક કરવત હોય છે [2] લુહાર ઘણની સાથે કોની જોડી હોય છે ?લાગણી ટીપી ને તોડી હોય છેબેવફા તારા હૃદયની એરણે –રોજ બદલાતી હથોડી હોય છે ! [3] ટપાલી [...]

પ્રેમ એટલે કે

Posted on May 14th, 2008 by gujaratikavita  |  12 Comments »

પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે [...]