Posts Tagged ‘pravin shrimali’

મરી પરવારી

Posted on July 24th, 2009 by admin  |  2 Comments »

ખુરશી ની ખેંચતાણી ને સત્તાની સાંઠમારી છે હડીયો કાઢતી મોંઘવારી ની હાડમારી છે આંતક ને આતમ નો આલમ છે બંદુક ની ગોળીએ વીંદ્યાતી ચીસોની ચિત્કારી છે લાશો ના ઢગ ખડકી દેવાય છે, દેશનો ટુકડો લેવા સુલેહથી સુલઝાવાની નાપાકની કયાં સમજદારી છે નૌકરી ની શોદ્યમાં ભટકે છે દરબદર બેકારો શનિ ની બેઠી પનોતીની સાડાબારી છે ટેબલે [...]