જીવનપથ
દૂર મજલ છે, પથ વિકલ છે, સાથિ નથી કોઇ સાથમાં, ઘર સુરક્ષિત, માર્ગ અનિશ્ચિત, ભરોસો છે માત્ર જાતમા, હાર –જીત તું શીદને વિચારે? બસ, ચાલવું તારા હાથમાં ! નસીબ છે તારું, જીવન તારું, લોકો ક્યાંથી કળી શકે , પોતે નથી ચળી પણ શકતા, ગ્રહો તને ક્યાંથી નડી શકે. શક્ય બદલવી તે રેખાઓ છે; જે અંકિત [...]