Posts Tagged ‘poem’

રહસ્યો મળે…

Posted on January 4th, 2011 by gujaratikavita  |  No Comments »

ખોદો રણ ને દરિયો નીકળે- મૃગજળના તહી રહસ્યો મળે.. ઝરણાં સાથે પહાડો પીગળે મૌન હોઠ પર શબ્દ ખળભળે ઝાંકળ ક્યાંથી દરદ પુષ્પના કળે આંખ મીંચો ને સ્વપ્નો સળવળે કાળના અજગર નવે ગ્રહને ગળે સપાટીએ શોધું તુ બેઠો તળે! -ગુરુદત્ત ઠક્કર.

ईंट लावुं छुं भींत बाधशुं ने ?

Posted on January 4th, 2011 by gujaratikavita  |  No Comments »

ईंट लावुं छुं, भींत बाधशुं ने ? बीजो लावुं छु, बगीचो करशुं ने ? संख्या छे, तो संप करशुं ने ? दुश्मन छे, तेने हरावी देशुं ने ? मुद्दो कहुं छु , गीतो लखशुं ने ? गीता तो छे, तो ते गाशुं ने ? धर्म जाणीने धर्मी बनशुं ने ? द्रौपदीओ तो छे, तो अर्जुन [...]

વિસ્મય ભરેલી આંખ નુ દર્શન

Posted on January 3rd, 2011 by gujaratikavita  |  4 Comments »

ભુખ્યા ને ભગાડતા ને ફાંદાંળા ને ફાસરા ફુલડા ને તોડતા ને પથ્થર ને ચડાવતા ઝુંપડા ને ઉજાડતા ને મંદિર ને ઉઠાવતા ખિજડા ને કાપતા ને ભુત ને ભગાડતા અજગર ને પાળતા ને ગાય ને આરોગતા જીવતા ને આલોચતા ને મરતા ને વખાણતા આકાશ મા ઉડતા ને ધરતી પર થુંકતા નેતા પાસે નમતા ને ફકીર ને [...]

રહસ્યો મળે

Posted on January 2nd, 2011 by gujaratikavita  |  1 Comment »

ખોદો રણ ને દરિયો નીકળે- મૃગજળના તહી રહસ્યો મળે.. ઝરણાં સાથે પહાડો પીગળે મૌન હોઠ પર શબ્દ ખળભળે ઝાંકળ ક્યાંથી દરદ પુષ્પના કળે આંખ મીંચો ને સ્વપ્નો સળવળે કાળના અજગર નવે ગ્રહને ગળે સપાટીએ શોધું તુ બેઠો તળે! -ગુરુદત્ત ઠક્કર.

તારા હોવાપણા નો અહેસાસ

Posted on December 1st, 2010 by gujaratikavita  |  3 Comments »

કડકડતી ઠંડી માં હુંફાળો વાસ બળબળતી બપોરે ઠંડક ની પ્યાસ ધોધમાર વરસાદે રક્ષાત્મક આશ સાથે જ રહે છે બારેમાસ તારા હોવાપણા નો અહેસાસ જીવનસફર નો એકલ પ્રવાસ કઠીન ઘડી નો અંતિમ પ્રયાસ ગાઢ અંધકાર માં આછેરો ઉજાસ હોય છે સદાય મારી આસપાસ તારા હોવાપણા નો અહેસાસ અંતર નો કેમ કાઢવો ક્યાસ તું જ છે દુર [...]

રણ-હ્રદય

Posted on November 19th, 2010 by gujaratikavita  |  2 Comments »

હ્રદય મારુ સુકુ ભઠ્ઠ રણ ગરમ ઉશ્વાસ જાણે જીવતા મરણ તરસ્યા ગળામાં ઝાંઝવાનાં જળ ઉંડી આંખોમાં સુકી રેતીનું કાજળ પ્રેમજળ વિના ઉગતા કાંટાળા થોર ક્રોધતાપથી ઉઠતો ધુમાડો ધનધોર ગાંડા બાવળમાં ખીલતા ઇર્ષાનાં ફુલો કલ્પનાની આગ ઓકતો સંદેહનો ચુલો ઉંદરનાં ભોંણમાં દેખાતા સાપલિસોટા ધન-પદ પામવા કર્યા કંઇક સાચા-ખોટા રાતની ટાઢકમાં ફરતા વાસનાનાં વીંછી ‘મારુ’ ‘મારુ’ કહી [...]

ૠત–ચક્ર

Posted on November 9th, 2010 by gujaratikavita  |  No Comments »

અમાસની આ અજવાળી રાતને વીતી જતી જોઈ રહું; થતું કે, ગૈ કાલની હોય ન વાત જાણે ! હેમંત–શીષીરની હુંફ–શક્તીથી ફુલી, ફળી કેવી વસંત–સ્પર્શે ! ઘડાઈ જે ગ્રીષ્મ તણા પ્ર–તાપે, સમૃદ્ધ વર્ષા–જલસીંચને થઈ – તે બારમાસી અવ શારદીને સોંપી બધું, વર્ષ નવું વધાવે ! વીશ્રામ ના આ ૠતુચક્રને કદી, ઘુમાવતું સૃષ્ટી સમસ્તને રહે – સાતત્ય એનો [...]

પર્વ નૂતન વર્ષનુ..

Posted on November 4th, 2010 by gujaratikavita  |  No Comments »

હો જોજનો અંતર ભલે, અંતર મહી અંતર નથી! આપના હ્રદય સિવાય આપણુ કોઈ ઘર નથી! દીવા કર્યા કંઈ આંગણે, ને છે ઝરુખા ઝળહળા મકાન છો રોશન બધા પણ મન આ તરબતર નથી.. તહેવાર હો રંગો તણો કે પર્વ નૂતન વર્ષનુ, તારા વિના ઓ દોસ્ત એ કોઈ રીતે સધ્ધર નથી…. -ગુરુદત્ત, નયના, ધારીણી અને દ્રુપદ આપને [...]

આવે છે

Posted on October 26th, 2010 by gujaratikavita  |  1 Comment »

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે, તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે, તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું, તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે, જી ંદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા, પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે, રહેવા દો વાત મિલન ની, [...]

વોટ તમે જો નહિ કરો તો..

Posted on October 26th, 2010 by gujaratikavita  |  8 Comments »

વોટ તમે જો નહિ કરો તો કેવો અનર્થ થાશે, હાથ-હાથી કમળ તોડશે બીજો સરદાર ઘેર જાશે… હાથ ટિંપશે ગળુ તમારું,હાથી કચડી જાશે, સમ્રુદ્ધિ અને પ્રગતિના સૌ રસ્તા કોરી ખાશે.. હાથ છે એવો સત્તા લાલચિ ને હાથી એવો જડ છે, એક વકરાવે ભ્રષ્ટાચારી,બીજો ગુન્ડાઓનો ગઢ છે… હાથ વધારે મોન્ઘવારિ પાછો કહેશે જય હો, હાથી ના ઠગ-ભગતોથી [...]