Posts Tagged ‘poem’

પ્રેમરત

Posted on August 4th, 2011 by admin  |  20 Comments »

સુરંગ ખોદો કોઇ આકાશ સુધી, મારે તારા તોડી લાવા છે… કેદ કરો કોઇ ચાંદની ને, મારે સપના એના સજાવા છે… જે ના કરમાય કદી પણ, ફુલ એવા ખીલાવા છે… આંગણે આમંત્રો દુનિયા ને કે, મારે ગુણ-ગાન એના ગાવા છે… મુકો મુરત એની મંદીર મા કે, મારે ઇશ્વર ખુદા ભુલાવા છે… – “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત [...]

ૠજુતા

Posted on August 4th, 2011 by admin  |  9 Comments »

રાત દીન ધખુ છું, તેથી કવીતા લખું છું… ત્રાસ જીવનના સહુ છું, અને પ્રાસ નવા રચું છું… ઊંડી ખાઇ મા પડુ છું, ઊડાણપુર્વક લખું છું… અડ્ધુ પેટ જમું છું, સર્જન ભરપેટ કરું છું… અંધારા આંખે ભરું છું, કલ્પના રંગીન કરું છું… ચૌધાર આશું રડું છું, ભીનાશ એમા ભરું છું… પૈસા બે-ચાર રળુ છું, શબ્દ્થી લીલા [...]

સત્સંગ કર

Posted on August 4th, 2011 by admin  |  3 Comments »

આ રીતે તુ જાતને ના તંગ કર લે ઉભો થા ઊઠ ને સત્સંગ કર ક્યારની આ મેનકાઓ નાચ્યા કરે આંખ ખોલી જો, તપસ્યા ભંગ કર વૈતરા કરતા કદી વૈભવ મળે? કર હવે કૌભાંડ અને સહુને દંગ કર રાસ-લિલા ના કરે તો કઇ નહિ પણ મનોવૃતિને ના બજરંગ કર ભિતરે ચાલે મહાભારત સતત લે ગિતાનો પાઠ [...]

આ ક્યાં ધંધે વળગ્યો?

Posted on June 3rd, 2011 by admin  |  No Comments »

સીધો સરળ રસાયણ ઇજનેર આ ક્યાં ધંધે વળગ્યો? શબ્દોની સાંકળ રચવામાં,સમયનાં મુલ્યને વિસર્યો આ ક્યાં ધંધે વળગ્યો? તુક્કબંધીનાં તાર બેસાડવામાં,ધ્યાન-ધર્મ ને ભુલ્યો આ ક્યાં ધંધે વળગ્યો? નિશ્બ્દની સીડીથી ઉતરી,શબ્દાગ્નિમાં સળગ્યો આ ક્યાં ધંધે વળગ્યો? અજોડની ઉપેક્ષા કરી,જોડકણા જોડવામાં લપટાયો આ ક્યાં ધંધે વળગ્યો? મનના તરંગો ક્ષણભંગુર વાલા,થોડો હોંશમા રે ‘લાલા’ આ ક્યાં ધંધે વળગ્યો? કલ્પનાનો [...]

દીકરો મારો!!!

Posted on May 17th, 2011 by admin  |  22 Comments »

દીકરો છે મારો ફેશનેબલ , પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ, માંગે તે તો મોબાઈલ ને બાઈક, પછી ભલે ને ના લાવતો રળીને કંઈક, ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ, પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ, કરે છે અનેક કોલ ને મિસકોલ, પછી ભલે ને મારી જાય કોઈ [...]

વિચારો નું વાવેતર

Posted on April 10th, 2011 by gujaratikavita  |  No Comments »

આવો ને કરીએ વિચારો નું વાવેતર તારા મારાના શેઢા ને ઉખાડી અખંડ ભુમિમા કરીએ પ્રેમબીજ નું વાવેતર અંગુઠા ને દાંતથી કિટા સૌને કરીયા ટચલી આંગળીઓથી આંટીમારી આવો ને કરીએ ભાઇબંધી નું વાવેતર જુઠડા ચહેરા ઓઢી સાયામાયા બહુ રે મળીયા મારા-તારા માં રમતો એકજ નટવર જાણી આવો ને કરીએ નિખાલસતા નું વાવેતર સમયજળ વહી જાય વ્યર્થ [...]

મળશે અને છુટ્યું

Posted on March 16th, 2011 by gujaratikavita  |  No Comments »

“શરૂવાત કૈક એમજ કરું છુ, શબ્દો માં ભીનાશ આપમેળેજ ભળી જશે.” નિહાળવા જાઉં છું,કૈક કેટલાય વણદેખાયેલા દ્રશ્યો , પણ આપમેળે જ તેતો દેખાઈ જાય છે નીંદર માં સ્વપ્નરૂપે , જોવું છુ જેમાં, ચાલવા માટેની રાહ છે ખુબજ લાંબી પણ, ચાલતા આવી જાય છે વિચાર મંજિલ વિશે, ખરેખર તો આગળ વધુજ છુ મંજીલ માટે, પણ કોઈક [...]

એ તો કૃષ્ણ કનૈયો છે

Posted on March 12th, 2011 by gujaratikavita  |  1 Comment »

એ તો કૃષ્ણ કનૈયો છે જે સૌ ના હૃદયે બેઠો છે વૈકુંઠ માં તે બિરાજે છે ને બધે પણ તે બેઠો છે તે સર્વ શક્તિમાન છે તે સર્વ વ્યાપી છે બધે તેની કીર્તિ છે સર્વ શક્તિ તેની છે સર્વ સંપત્તિ તેની છે તે સર્વ જ્ઞાની છે તે પૂર્ણ વૈરાગી છે સર્વથી તે સુંદર છે તે [...]

ફાગણીયો

Posted on March 9th, 2011 by gujaratikavita  |  2 Comments »

વાસંતી વાયરાના વિસરાતા સૂર તોય ફૂલ બધા એનાજ નશામાં ચૂર। જોને આંગણામાં કેસૂડાના ફૂટ્યાં અંકુર! સખી! ફાગણીયો ખાસ નથી હવે દૂર! -ગુરુદત્ત ઠક્કર.

આ અમદાવાદ ના ટ્રાફિકમા

Posted on March 7th, 2011 by gujaratikavita  |  4 Comments »

આ અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે, ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી “કટ” મારવાનું રહે છે; “પેલો” ઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે, કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે; ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે, અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવો “તોડ” કરવાનું રહે છે; [...]