Posts Tagged ‘poem poet’

પ્રવાહમાં વહી જવું સહેલું છે

Posted on February 8th, 2011 by gujaratikavita  |  No Comments »

પ્રવાહમાં વહી જવું સહેલું છે પણ સાચી દિશામાં પણ તરી શકાય, જરા પ્રયત્ન કરો ને ! લાંચીયાને લાંચ આપી દેવી સહેલી હશે, પણ લાત પણ આપી શકાય, જરા બહાદુર બનો ને ! ગરીબને ધુત્કારવો કે રડાવવો સહેલો છે, પણ તે ય માણસ છે, તેને પણ રાજી કરો ને ! આત્મ કલ્યાણ સાધના કરતો હો તો [...]

આવી આવી આવી ઉત્તરાયણ આવી

Posted on January 10th, 2010 by gujaratikavita  |  10 Comments »

આવી આવી આવી ઉત્તરાયણ આવી, તલ સાંકડી, ચિકીને મમરાના લાડુ, ચટાકેદાર ઊંધીયાની સોડમ સાથે લાવી, પીલાવ્યો માંજો, પતંગ તૈયાર બાંધી કીન્ના, રાહ જોઈ રહ્યા ડીજે ના તાલે કરવા તાગડ ધીન્ના, ધાબુ વાળી ધોઈ કર્યુ ચોખ્ખુ ચણાક, ટોપી ચશ્મા નવા કપડા પહેરી થઈ ગયા ફુલ ફટાક, રમેશકાકા પતંગ ઉડાવે શીલાકાકી પકડે ફીરકી, ક્યાંક ખૂણામા છુપાઈ ને [...]