રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી
રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી રોજ સાંજ પડ્યે ઝંઝટ હવે ગમતી નથી ચાલ્યા હવે તો અમે આ જગમાંથી આ રીત ની જીંદગીની રમઝટ ગમતી નથી કહે છે લોકો કે માની જશે એક દી મને હવે એ કહેલી લટપટ ગમતી નથી દીધો છે જ્યારે જા કારો નિશિત એ જાલીમે મને તેની ચટપટ હવે [...]