Posts Tagged ‘nazir dekhaiya’

ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે

Posted on July 4th, 2008 by gujaratikavita  |  5 Comments »

ખૂબ   ક્ડવો    જિંદગીનો   જામ   છે; ગટગટાવે   જાઉં  છું      આરામ  છે. નાશમાંથી    થાય   છે  સર્જન  નવું ; મોત   એ       જીવનનું    નામ   છે. તું    નહીં  માણી  શકે  દિલનું   દરદ; તારે  ક્યાં  આરંભ  કે    પરિણામ   છે! દ્વાર  તારા    હું  તજીને   જાઉં   ક્યાં ? મારે  મન તો એ  જ   તીરથ  ધામ છે. આછું  મલકી લઈ  ગયા  દિલના કરાર; કેવું   [...]