નાગર નંદજીના લાલ !
નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી. .. નાગર નંદજીના લાલ ! નાની નાની નથણી ને માંહી જડેલા હીરા, નથણી આપો ને મારા સુભદ્રાના વીરા. .. નાગર નંદજીના લાલ ! નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય, મોટેરી પહેરું તો મારા મુખપર [...]