રસ્તો
તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તોનિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેશ વાગે છેતમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો તમારી સોબતી છે એ, તમે આ ટેવ [...]