દુનિયાની સાત અજાયબીઓ
સાતમા ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાનુ િવદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી. ઃ ૧) ઇિજપ્ત ના પિરામિડ ૨) તાજમહાલ ૩) પિઝાનો ઢળતો મિનારો ૪) પનામા નહેર ૫) અમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિન્ગ ૬) બેબીલોનના બગીચા ૭) ચીનની મહાન દીવાલ શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધયાનમાં આવ્યુ કે [...]