Posts Tagged ‘Meera Bai’

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

Posted on January 19th, 2009 by gujaratikavita  |  No Comments »

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો ! પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક, આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ? વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો. [...]

નાગર નંદજીના લાલ

Posted on August 20th, 2008 by gujaratikavita  |  No Comments »

નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી. પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી, તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી જોતી … જોતી … નાગર એક એક મોતી માંહી સોના કેરો [...]