Posts Tagged ‘manahar choksi’

પ્રણયનું દર્દ

Posted on June 4th, 2009 by admin  |  1 Comment »

પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી – મનહરલાલ ચોક

મજાના મુક્તકો

Posted on June 17th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્રસ્તુત છે કેટલાક લોકપ્રિય કવીઓ ના મુક્તકો… —————————————— જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ  અંતરની મહાલયમાં નથી હોતી શીતળતા  પામવાને  માનવી  તું  દોટ  કાં મૂકે જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી – સુરેન ઠાકર ‘મેહુલ’ —————————————— દર્દને ગાયા વિના રોયા કરો જિંદગી માણ્યા વિના ખોયા કરો બીક લાગે કંટકોની જો સતત ફૂલને ચૂંથો નહીં, [...]

સુરતી મરચુ (ગઝલ)

Posted on June 6th, 2008 by gujaratikavita  |  No Comments »

ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં, કામ હારું કોઈ પણ કઈરું નહીં. ઓટલા ડા’પણની ડાળે હ્ળવળ્યા, હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં. એક હેરીમાં ઉત્તું સપનું સરસ, પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં. કૂતરાની જેમ હઉ ભાગી ગિયા, કે મહાણે કોઈ પણ થોઈભું નહીં. લો, જુઓ આવી ગિયો છું બારણે, ઢોરને ખીલા વિના ચાઈલું નહીં. માણહાઈ [...]