Posts Tagged ‘love’

પહેલી નજરનો પ્રેમ

Posted on June 3rd, 2008 by gujaratikavita  |  1 Comment »

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર ફક્ત એક [...]

પ્રેમ એટલે કે

Posted on May 14th, 2008 by gujaratikavita  |  12 Comments »

પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે [...]