Posts Tagged ‘krushna dave’

કરી દે – કૃષ્ણ દવે

Posted on August 28th, 2008 by gujaratikavita  |  4 Comments »

ધારે તો સ્ક્રીનપર એ તમને જ ફીટ કરી દે. ધારે તો મૂળમાંથી તમને ડિલીટ કરી દે. જાણે છે એમને જે, તૈયાર સૌ રહે છે કોને ખબર એ ક્યારે કોને રીપીટ કરી દે. મોકલ હજુયે મોકલ આનાથી ઘૂંટ કાતિલ પીનારનો ભરોસો એનેય સ્વીટ કરી દે. અવગણ નહી તું એને ક્ષણને વિરાટ પગ છે બે ચાર સ્ટેપ [...]

કાનજી ડૉટ કૉમ

Posted on July 15th, 2008 by gujaratikavita  |  3 Comments »

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું, કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ? ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ? પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને [...]