Posts Tagged ‘kirit gauswami’

સાંજ પડતાં કોઈનો સથવાર ફૂટી નીકળે

Posted on June 26th, 2008 by gujaratikavita  |  No Comments »

સાંજ પડતાં કોઈનો સથવાર ફૂટી નીકળે, અર્થ નવતર સાંજનો તો યાર, ફૂટી નીકળે ! તું ન હો એવી ક્ષણે ઘાયલ ન થાઉં કેમ હું; આ પવનની લ્હેરને પણ ધાર ફૂટી નીકળે ! રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી; દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે ! મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા; મન [...]