Posts Tagged ‘kavita’

એક વાર કાન ને તાવ આવ્યો

Posted on August 31st, 2010 by gujaratikavita  |  2 Comments »

એક વાર કાન ને તાવ આવ્યો માતા જશોદાને ચિંતા માં લાવ્યો જશોદા ગયા વૈદ ને ઘેર કાન પર કોણ આ વાલે વેર વૈદે આવી ને ઉપચાર કર્યો માતા જશોદાને કાને ધર્યો કાન ના પ્રેમી ના ચરણ ની ચપટી ધૂળ કાન નો તાવ કરે પલ માં દુર નાનપ અનુભવે સૌ દેવા માં ધૂળ પછી તો તાવ [...]

યુવાનો ને

Posted on August 21st, 2010 by gujaratikavita  |  No Comments »

ઇન્સાં ન થઇ શકો તો ભગવાન થઇ જજો, કાળા બજારી કરતા , બરબાદ થઇ જજો…. નફરત ન નીકળે મૂખ થી કદી,પ્રેમ ભાવ હોય, સારંગી ના સૂર સમા દીલના તાર હોય, કાળી અંધારી રાતમા, તારા થઇ જજો…. સોબત નઠારી નીવડે નહી, નેક રાહ હોય, સાધુ સમા સૌભાગ્ય ના હોય વધામણાં, નાહક વીવાદ કરતા, ખામોશ થઇ જજો…. [...]

તને ટેરવેથી SMS મોકલું ને

Posted on August 18th, 2010 by gujaratikavita  |  4 Comments »

તને ટેરવેથી SMS મોકલું ને આંખોથી મોકલું ઈ-મેલ. તારી હથેળીની ભાષા વાંચી દે એવું સોફટવેર સ્પર્શોનું કેવું ? સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો સાચવીને રાખું છું એવું. નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય અને ખાલીખમ પાંપણની હેલ. આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં. ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ વિસ્તરતા જાય છે [...]

અજ્ઞાન

Posted on July 26th, 2010 by gujaratikavita  |  5 Comments »

ખૂબ હસે છે લોકો મારા પ્રેમ ના અજ્ઞાન માટે, રડ્યો છું હુ એટલો છે કાફી એમના સ્નાન માટે. મે આપી છે કીંમતી ભેંટો એમની દુકાન માટે, ખુદ ભટકયો છું જીન્દગીભર એક મકાન માટે. જે કદી હતી એક દેવી મારા ઇમાન માટે, ઉઠ્યા તેના જ હાથ મારા ગિરેબાન માટે. તાજો-તખ્તની ઝફા હોય છે સુલ્તાન માટે, “શબ્દ્શ્યામ”ના [...]

દ્વન્દ

Posted on July 23rd, 2010 by gujaratikavita  |  2 Comments »

પલ પલ અહિં દ્વન્દ અને દ્વિધા ઉપ્લબ્ધ છે, પસંન્દ શું કરુ અહિં પરિશ્રમ અને પ્રારબ્ધ છે. પ્રેમ કરવા માટે પણ અહિં વિકલ્પ ઉપ્લબ્ધ છે, કોઇનુ હૈય્યુ શીત તો કોઇનુ હૈય્યુ દગ્ધ છે. આદમી ઓ પણ જુદા જુદા અહિં ઉપ્લબ્ધ છે, કોઇ નતમસ્તક છે તો કોઇ વળી કરબદ્ધ છે. ભાવના ઓ પણ ઘણી બધી અહિં ઉપ્લબ્ધ [...]

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ

Posted on July 13th, 2010 by admin  |  No Comments »

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ -હોશ

વીરા!

Posted on July 8th, 2010 by admin  |  No Comments »

ઉડો હળવેકથી છે વિજ્ઞાનના પવન વીરા! જરા સંભાળજો હૈયા તણાં ઉપવન વીરા! ચૂમી ધરતી વતનની, આંબજો ગગન વીરા! નિશાનો ઉચ્ચ, છો તન-મનનુ હો દમન વીરા! પડે કિંમત ભલે પણ મૂલ્યોનું હો જતન વીરા! વિકાસો એય શું જ્યાં માણસાઈનુ પતન વીરા! ધરીને હામ કરજો તિમિરનુ હનન વીરા! પસારો તેજ ને વિશ્વમાં અમન વીરા! રહસ્યો વેદનાં ખૂલશે [...]

નફરત છે મને…

Posted on January 26th, 2010 by gujaratikavita  |  19 Comments »

એક હતો નથુરામ અને બીજો સાવરકર, પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર.. આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે, ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે.. જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં, કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં.. એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે, ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે.. એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો, ભાષા અને સંસ્ક્રુતિ [...]

મેઘના મનામણા

Posted on January 25th, 2010 by gujaratikavita  |  7 Comments »

ગાય, ગાય, ગાય, ગાય…

Posted on January 10th, 2010 by gujaratikavita  |  No Comments »