Posts Tagged ‘jugal kishore’

ૠત–ચક્ર

Posted on November 9th, 2010 by gujaratikavita  |  No Comments »

અમાસની આ અજવાળી રાતને વીતી જતી જોઈ રહું; થતું કે, ગૈ કાલની હોય ન વાત જાણે ! હેમંત–શીષીરની હુંફ–શક્તીથી ફુલી, ફળી કેવી વસંત–સ્પર્શે ! ઘડાઈ જે ગ્રીષ્મ તણા પ્ર–તાપે, સમૃદ્ધ વર્ષા–જલસીંચને થઈ – તે બારમાસી અવ શારદીને સોંપી બધું, વર્ષ નવું વધાવે ! વીશ્રામ ના આ ૠતુચક્રને કદી, ઘુમાવતું સૃષ્ટી સમસ્તને રહે – સાતત્ય એનો [...]

પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?

Posted on January 18th, 2010 by gujaratikavita  |  2 Comments »

પાસી જુઓ કૈં ગયું તો નથી ને ? તપાસી જવાનું રહ્યું તો નથી ને ? ભલે વર્ષ વીતી ગયાં હોય ઝાઝાં, થવાનું હતું તે થયું તો નથી ને ?! મને એમ કે આ બધું છે બરાબર, ભલા, એ જ શંકાભર્યું તો નથી ને ? મને પુર્ણ વીશ્વાસ મારી વ્યથા પર, તમે આંગણે ડગ ભર્યું તો [...]