Posts Tagged ‘jokes’

કૂંપળ

Posted on October 7th, 2010 by admin  |  15 Comments »

ગામ આખું કે’ છે એ હસે છે તો એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે. હું પડ્યો પડ્યો ગણું છું, આ ખાડામાં, મારા સિવાય બીજા કેટલાં પડે છે ? ************** ખુલ્લા આકાશનું માપ શું ? લાવ, તારી આંખને માપશું ? ************** એવું પેલ્લી વાર બન્યું ભૂલી ગયો નામ હું મારું ! એમણે હળવેકથી પૂછ્યું : [...]

વાસી આમંત્રણ

Posted on January 21st, 2010 by gujaratikavita  |  1 Comment »

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી શ્રીમિત સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર ચરંજીવી પતંગના શુભલગ્ન શ્રીમિત ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે તા. 14 જાન્યુઆરી 2010 ના રોજ નિર્ધાર્યા છે. તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપિતનો આનંદ લેવા લૂંટણીયાઓ સિહત પધારી ઘોંઘાટમાં વ્રુદ્ધિ કરશોજી…. વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે……