Posts Tagged ‘jawahara bakshi’

ભવભાવથી ચણેલ શબ્દના બંધ તૂટે

Posted on December 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

ભવભાવથી ચણેલ શબ્દના બંધ તૂટે તોપણ શી મજાલ છે કે કશે છંદ તૂટે? જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત? જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે – જવાહર બક્ષી

મને એ માન્ય નથી કે સજા કરે કોઈ

Posted on August 6th, 2008 by gujaratikavita  |  No Comments »

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ મને ઘણાય તમારો સંબંધ પૂછે છે તમારી પણ કદી એવી દશા કરે કોઇ તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા મને ફરીથી જવાની મના કરે કોઇ ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય વિચારને તો જતા – આવતા કરે કોઇ કોઇ નજીક નથી [...]

પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

Posted on July 4th, 2008 by gujaratikavita  |  No Comments »

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં જવાહર બક્ષી