Posts Tagged ‘jaimin makwana’

દર્દે દિલ

Posted on December 9th, 2009 by gujaratikavita  |  7 Comments »

દિલ મા જ્યારે દર્દ ઉઠે છે, ગઝલ બની વહી નીકળે છે, સારુ થયુ ખુદા આ એક રસ્તો તો આપ્યો સંવેદનાઓ લોકો વરના ક્યાં સમજે છે, સજાવી-ધજાવી ને દુઃખ બતાવુ પડે છે, નહિતર દુનિયા ગાંડો સમજે છે, છોડી દે આ ફાની દુનિયા “બદનામ”, કોઇ પણ હવે તને ક્યાં ઝંખે છે, લોકો બધા વાહ વાહ પોકારે, આંતર [...]