Posts Tagged ‘indulal gandhi’

દેખતા દીકરાનો જવાબ

Posted on December 14th, 2009 by gujaratikavita  |  2 Comments »

આગળ ની પોસ્ટ મા તમે આંધળી મા નો કાગળ વાંચ્યો હસે, પ્રસ્તુત છે આંધળી માના કાગળ નો દેખતા દીકરા દ્વારા જવાબ —————————————————- ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ, આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત. વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી. પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા, આવ્યો તે [...]

આંધળી માનો કાગળ

Posted on December 8th, 2009 by gujaratikavita  |  10 Comments »

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત, ગગો એનો મુંબઇ કામે; ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ ! સમાચાર સાંભળી તારા, રોવું મારે કેટલા દ્હાડા ? ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને [...]