Posts Tagged ‘hosh’

એક જ અર્થ છે દોસ્ત

Posted on October 1st, 2010 by admin  |  No Comments »

રામ અને રહીમ નો એક જ અર્થ છે દોસ્ત, પૂજા અને ઈબાદત માં ક્યાં કોઈ ફર્ક છે દોસ્ત. આરતીનો મધુર ગુંજારવ ને સુરીલી કોઈ આઝાન, અમારે માટે તો એજ છે કે ઈશ્વર ને ખુદા એક સમાન. એવો કયો ધર્મ છે જ રાખે માણસ ને માણસ થી દૂર, ને કરે છે તેને બીજાનું લોહી વહાવવા મજબૂર. [...]

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ

Posted on July 13th, 2010 by admin  |  No Comments »

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ -હોશ