Posts Tagged ‘hazal’

પન્નીને પહતાય તો કે’ટો ની

Posted on June 5th, 2010 by gujaratikavita  |  18 Comments »

પન્નીને પહતાય તો કે’ટો ની. વાહણ જો અથડાય તો કે’ટો ની. અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ. પછી માથે ચડી જાય તો કે’ટો ની. અમના તો પ્યાર જાણે રેહમની ડોરી. એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની. ”એની આંખોના આભમાં પંખીના ટોળાં…” પછી ડોળા દેખાય તો કે’ટો ની. હમ, ટુમ ઔર ટન્હાઇ, [...]