Posts Tagged ‘gujarati’

જોઇએછે તમારો સહકાર

Posted on July 7th, 2008 by gujaratikavita  |  No Comments »

દર વર્ષે અંદાજે ૧ લાખ જેટલા ધોરણ ૭ અને ૮ માં ભણતા ગુજરાતી બાળકોને જીવનપયોગી માર્ગદર્શન પ્રેરણાદાયી ટુકી વીડીયો ફીલ્મો દ્વારા આપવુ.  આ માટે આર્થીક સહયોગની શોધ આદરી છે. ૧૦૦ વ્યક્તીઓના વોટ તા. ૩૧મી જુલાઇ, ૨૦૦૮ સુધીમા મળી જાય તો આ પ્રોજેક્ટ માટે ફન્ડ રેઇઝીંગનુ કામ ગીવ મીનીંગ કરશે. તમારા વોટની મને અને મારી આ [...]

સ્ટ્રીટ લાઇટના સહારે ભણતર

Posted on July 2nd, 2008 by gujaratikavita  |  No Comments »

જેનામાં આગળ વધવાની ધગશ છે તેને કોઈ અંતરાય નડી શકતા નથી. આ વાતની સાબિતી આપે છે વડોદરાના એક કુટુંબના વિદ્યાર્થીઓ. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બળાત્કારના સમાચારોની ભરમાર વચ્ચે, ‘ગુજરાત સમાચાર’ અખબારે તારવેલા આ લેખ પર આપનું ધ્યાન ન ગયું હોય તો વાંચો અહીં… આજના સમયે શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે. માતા-પિતા પોતાનાં સંતાનોને ઉચ્ચ અને [...]

અજાણ્યા શહેરમાં ATM કેવી રીતે શોધવું?

Posted on June 16th, 2008 by gujaratikavita  |  No Comments »

તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને [...]

ગુજરાતી એટલે?

Posted on June 6th, 2008 by gujaratikavita  |  No Comments »

ગુજરાતી એટલે? G – ગજબ U – યાદ રહી જાય તેવા J – જક્કાસ A – અલ્ટીમેટ R – રાપ્ચિક A – એડ્વાન્સ T - ટકાટક I - ઈન્ટેલીજન્ટઠ્ હવે ગુજરતી મા ગુ – ગુચવી નાખે એવા જ – જબ્બર માઇન્ડ વળા રા – બધા ના દીલો પર રાજ કરે એવા તી – તીર જેવા ધારદાર્  

વીસરાઈ ગઈ

Posted on May 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ ! -ઓજસ પાલનપુરી

વરસોનાં વરસ લાગે

Posted on May 14th, 2008 by gujaratikavita  |  No Comments »

વરસોનાં વરસ લાગે ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં, અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે