Posts Tagged ‘gujarati story’

સ્ટ્રીટ લાઇટના સહારે ભણતર

Posted on July 2nd, 2008 by gujaratikavita  |  No Comments »

જેનામાં આગળ વધવાની ધગશ છે તેને કોઈ અંતરાય નડી શકતા નથી. આ વાતની સાબિતી આપે છે વડોદરાના એક કુટુંબના વિદ્યાર્થીઓ. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બળાત્કારના સમાચારોની ભરમાર વચ્ચે, ‘ગુજરાત સમાચાર’ અખબારે તારવેલા આ લેખ પર આપનું ધ્યાન ન ગયું હોય તો વાંચો અહીં… આજના સમયે શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે. માતા-પિતા પોતાનાં સંતાનોને ઉચ્ચ અને [...]

ગાંધીજી નો માતૃભાષાનો આગ્રહ

Posted on June 12th, 2008 by gujaratikavita  |  2 Comments »

સન ૧૯૧૫ના પ્રારંભની વાત છે. દક્ષિ‍ણ આફ્રિકાનું કાર્ય પૂરું કરી વિલાયત થઈને મહાત્માજી હિંદુસ્તાન આવ્યા.મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે દક્ષિ‍ણ આફ્રિકાના આ વિજયી બેરિસ્ટરની મુલાકાત લેવા માટે એક પારસી ખબરપત્રી છેક બંદર પર પહોંચી જઈને તેમને મળ્યો. મુલાકાતીઓમાં સૌથી પહેલાં પહોંચી જવાની તેની હોંશ હતી. તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું : ‘ભાઈ, તમે [...]

બહેન ભાઇ નો પ્રેમ

Posted on June 3rd, 2008 by gujaratikavita  |  No Comments »

એક સરસ મજાની ટુંકી વાત… ડુંગરનું ચઢાણ આકરું હતું.સૌ યાત્રાળુઓના મોં પર થાક દેખાતો હતો.સૌ બોજારહિત બની ચાલતા હતાં ને છતાં હાંફતા હતા. બધાની સાથે બારેક વરસની એક છોકરી પણ ચડતી હતી.તેની કેડે ચારેક વરસનો છોકરો તેડયો હતો. કોઇને દયા આવી,પૂછ્યું, અલી,છોડી,આ છોરાને ઉંચકીને ચડે છે,તે તને ભાર નથી લાગતો? છોકરીએ તરત જવાબ આપ્યો, ભાર?ના [...]

સાદા સ્મિતનો પ્રતાપ

Posted on May 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

એક અજાણ્યા પણ દુ:ખી માણસને જોઈને તેણે તેની સામે સ્મિત કર્યું. આથી એને ઘણું સારું લાગ્યું અને ભૂતકાળમાં તેના એક મિત્રે બતાવેલો સ્નેહભાવ તેને યાદ આવ્યો. એટલે એ મિત્રને તેણે આભાર માનતો પત્ર લખ્યો. આ આભારપત્રથી તે મિત્ર બહુ ખુશ થયો અને રેસ્ટોરાંમાં લંચ લીધા પછી તેણે વેઈટ્રેસને મોટી ટિપ આપી. આટલી મોટી ટિપથી વેઈટ્રેસને [...]