Posts Tagged ‘gujarati shayar’

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને

Posted on June 23rd, 2009 by admin  |  7 Comments »

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને, સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને, આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું, મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને, કૈં નહોતુ એ છતાં, સૌ એ [...]

છૂટી જવુઁ. – મોહમ્મદ અલી ભૈડુ,વફા,

Posted on February 10th, 2009 by gujaratikavita  |  No Comments »

હાથથી એ જામનુઁ છૂટીજવુઁ. ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ. વાળ આંખો માઁ કોઈ આવી ગયો, લાગણીના તારનુઁ તૂટી જવુઁ . ત્રીશઁકુ થઇ મંઝિલ બધી તરફડી, ધૈર્યની થોડી હવા નુઁ ખૂઁટી જવુઁ. કેસુડાના રંગ ફીક્કા થઇગયા , ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ. પ્રેમનો હિમાળો ગરમાયો નહીઁ, રૂપનુઁ સુરજ બની વરસી જવુઁ. વેદનાની ચાન્દની વરસી પડી, કંટકોનુ [...]

દ્રષ્ટિ પ્યાર ની – મોહમ્મદ અલી ભૈડુ”વફા

Posted on January 27th, 2009 by gujaratikavita  |  No Comments »

સળવળે છે ,આળઝુ આ વસ્લે, યારની. યારબ ઘડી, છે કઠિન ઇઁતેજારની. જ્યારથી દર્શન થયાઁ છે હોશ કઁઈનથી, ગઇ વધી ધડકન દિલે આ બેકરારની. હોઁશથી પીધા કળીએ જામો અશ્રુના , જોઇલો ફૂલો ઉપર શબનમ સવારની . કંટકની સાથે નિશ્ચે સાઝિશ કરી હશે, પાનખર કરતે નહીઁ કતલો બહારની. ફૂલ પણ આવી તમે ઊઠાવી ગયાઁ. કેવી રૂસ્વાઇ કરી [...]

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી

Posted on January 12th, 2009 by gujaratikavita  |  1 Comment »

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી; મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે? જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી. નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી! પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી. બહુ કપરા [...]

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા?

Posted on November 18th, 2008 by gujaratikavita  |  No Comments »

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ? હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા – સતીષ ‘નકાબ’