હમસફર મળે ન મળે
વળાવવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે – આદિલ મન્સુરી
વળાવવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે – આદિલ મન્સુરી
ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે, આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે? વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે. વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો, યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે. રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો, બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે. જીવન [...]