Posts Tagged ‘gujarati quotes’

આજે મહેફીલો

Posted on July 16th, 2011 by admin  |  7 Comments »

આજે મહેફીલો માં અહં અને ઈર્ષા ની ભાગીદારી ઉજવાય છે, અને સ્વાર્થ સાથે ની દોસ્તી ને સાચી કહેવાય છે… આજે હરતા ફરતા લોકો ની પાછળ દંભ ના પડછાયા છે, અને દેખાદેખી માં ઘણા સંબધ સચવાયા છે……. મેહુલ જાની……. 0044 7800649570 UK janimehul19@hotmail.co.uk

સમજણના સૂર

Posted on October 21st, 2010 by admin  |  5 Comments »

[1] નિંદા અને ટીકાથી વ્યગ્ર ન બનો. જે વૃક્ષ પર મીઠાં ફળ હોય તેને જ વધારે પથ્થર મારવામાં આવે છે. તે જ રીતે નિષ્ફળ કે સામાન્ય માણસની કોઈ ટીકા કરતું નથી. જે કાર્યશીલ છે, સફળ છે તેને જ ટીકાનો સામનો કરવો પડે છે. [2] દુનિયા આખી તમારા ઉપર રોષે ભરાઈ હોય, ત્યારે પણ જો તમે [...]

સમજણના સૂર

Posted on October 21st, 2010 by admin  |  2 Comments »

[1] નમ્રતા એ નિર્બળતા નથી, ગરીબી એ દીનતા નથી, માલિકી એ મહત્તા નથી, સફળતા એ સંપ્રાપ્તિ નથી અને ખાલી થઈ જવું એ ખોટ નથી….. – મકરન્દ દવે [2] જે કશું જ જાણતો નથી અને એ પણ નથી જાણતો કે એ કશું જ જાણતો નથી એ મૂર્ખ છે – છોડો એને ! જે કશું જ જાણતો [...]

વાચવા જેવા વક્યો

Posted on June 22nd, 2009 by admin  |  15 Comments »

જીવન અને મરણ

Posted on January 8th, 2009 by gujaratikavita  |  1 Comment »

જીવન અને મરણ જાણે ઍક સિક્કા ની બે બાજુ’ઑ દુનિયા મા રહેલો આ માનવી ઍને સમજવામા ને સમજવામા તેની માયાજાળ મા ઍટલો ઉલઝી જાય છે કે માનવી સારા કર્મ કરવાનુ ભૂલી જાય છે અને જ્યારે ઍને ખબર પડે છે ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે, અને કાળ મૌત બની નૅ તેને ભરખવા માટે ઍનિ [...]

ધુપ છાવ

Posted on August 25th, 2008 by gujaratikavita  |  5 Comments »

પત્નીને ખુશ શી રીતે રાખશો ? – શિશિર રામાવત

Posted on July 17th, 2008 by gujaratikavita  |  11 Comments »

[‘અભિયાન’ સામાયિકમાંથી સાભાર.] [1] તુમ સુંદર હો ! ઐશ્વર્યા રાય ? એ વળી કોણ ? પતિદેવો, તમારા માટે સમગ્ર બ્રહ્માંડમાં આ એક જ સ્ત્રી સુંદર છે – તમારી પત્ની. થર્ડ ફ્લોર પર રહેતી મિસિસ પારેખને જોઈને ભલે તમારી આંખો ચાર થઈ જાય પરંતુ દિવસે દિવસે જાડી થતી જતી પત્ની સામે તેનો કોઈ જ કલાસ નથી. [...]

તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી

Posted on May 28th, 2008 by gujaratikavita  |  20 Comments »

  ભાઈશ્રી/બહેનશ્રી,     હું ભગવાન –     આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના [...]

માતા-પિતાની છત્રછાયામાં

Posted on May 24th, 2008 by gujaratikavita  |  6 Comments »

હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો… હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો… અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો… હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો… કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે… લાખ કરશો [...]

More ગુજરાતી quotes

Posted on March 27th, 2008 by gujaratikavita  |  No Comments »

- માખી સારી પણ મરમરો ભુંડો. – વહેમ નું કોઇ ઓસડ નથીં. – દરવાજા ખુલ્લા ને ખાડે ડુચા. – શેઠ ની સીખામણ જાપા સુધી. – ગાંડી ડાયી ને સલાહ આપે છે. – નો મામા કરતા કાણા મામા સારા. – એક ઘા ને બે કટકા. – માર તલવાર મોચી ના મોચી. – ભુખ મા ગાજર પન [...]