રાણાનો રંગ મને લાગ્યો ન લાગ્યો
રાણાનો રંગ મને લાગ્યો ન લાગ્યો ત્યાં કાના’નો રંગ ગિયો લાગી! ને કાયામાં કામ હજી જાગ્યો ન જાગ્યો ત્યાં દુનિયામાં રામ ગિયો જાગી! માડીની સાથ હું તો માજોલીમાં બેસીને મંદિરિયે રોજરોજ જાતી, ને નેણની કટોરી ભરી સાંવરિયો પી: એની મસ્તીમાં થા મદમાતી; પીતાં ધરા નહિ પાણીથી પાતળિયો બાંકે બિહારી વરણાગી! રાણાને હાથ મારો સોંપ્યો ઈ [...]