Posts Tagged ‘gujarati news’

એ રાત્રે

Posted on January 30th, 2009 by gujaratikavita  |  4 Comments »

એ રાત્રે આંખો અને પાંપણો વચ્ચે સફળ સંસર્ગ થયેલો. અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો! માના પેટમાં બચ્ચું આકાર લે, બસ એમ જ સપનું વિકસવા લાગ્યું આંખોમાં… આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં! ત્યાં અચાનક પોપચાં ફડકયાં. હાથેથી આંખોને પસવારી પણ ખરી. ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી. સફેદ શ્વેતપટલ લાલ-લાલ થઈ ગયો. આંખો ખૂલી ગઈ અને [...]

જોઇએછે તમારો સહકાર

Posted on July 7th, 2008 by gujaratikavita  |  No Comments »

દર વર્ષે અંદાજે ૧ લાખ જેટલા ધોરણ ૭ અને ૮ માં ભણતા ગુજરાતી બાળકોને જીવનપયોગી માર્ગદર્શન પ્રેરણાદાયી ટુકી વીડીયો ફીલ્મો દ્વારા આપવુ.  આ માટે આર્થીક સહયોગની શોધ આદરી છે. ૧૦૦ વ્યક્તીઓના વોટ તા. ૩૧મી જુલાઇ, ૨૦૦૮ સુધીમા મળી જાય તો આ પ્રોજેક્ટ માટે ફન્ડ રેઇઝીંગનુ કામ ગીવ મીનીંગ કરશે. તમારા વોટની મને અને મારી આ [...]

સ્ટ્રીટ લાઇટના સહારે ભણતર

Posted on July 2nd, 2008 by gujaratikavita  |  No Comments »

જેનામાં આગળ વધવાની ધગશ છે તેને કોઈ અંતરાય નડી શકતા નથી. આ વાતની સાબિતી આપે છે વડોદરાના એક કુટુંબના વિદ્યાર્થીઓ. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બળાત્કારના સમાચારોની ભરમાર વચ્ચે, ‘ગુજરાત સમાચાર’ અખબારે તારવેલા આ લેખ પર આપનું ધ્યાન ન ગયું હોય તો વાંચો અહીં… આજના સમયે શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે. માતા-પિતા પોતાનાં સંતાનોને ઉચ્ચ અને [...]

એક સરસ વેબ-સાઇટ

Posted on June 18th, 2008 by gujaratikavita  |  7 Comments »

કહેવાય છે કે રક્તદાન એ મહાદાન છે. Friends2Support આ એક વેબ-સાઇટ છે કે જ્યાથી તમે કોઇ ચોક્કસ બ્લડ ગ્રુપ વાળા રક્તદાતા તમારા જ શહેર મા હોય તે શોધી શકો છો, અને જો તમે રક્તદાતા હોવ તો એમા રજીસ્ટર કરાવી જરુરીયાત વાળા લોકો ને રક્તદાન કરી શકો છો. તો આ વેબ-સાઇટ નો સંદેશ તમારા મીત્રો અને [...]

શબ્દોનો સાથિયો પૂરી બનાવી દઉં છું ગઝલ

Posted on June 18th, 2008 by gujaratikavita  |  No Comments »

શબ્દોનો સાથિયો પૂરી બનાવી દઉં છું ગઝલ. તું જતી હોય ને ત્યાં કહું છું પલટ, તું મારી પાસે આવે ત્યારે ધરી દઉં છું ગાલ તરત. હું કરું છું તારા નામનું રટણ, તું મને આવી રીતે બતાવી જા ઝલક,દિલ બની જાય ઘાયલ તરત તારું કરું છું આખો દિવસ સ્મરણ, કેવી રીતે કરું મારા દિલનું મનન? હું [...]

ભાવનગરમાં સ્થપાઈ છે અનોખી ગઝલ સ્કૂલ!

Posted on June 17th, 2008 by gujaratikavita  |  1 Comment »

સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આ શહેરમાં ‘ભાવનગર સ્કૂલ ઓફ ગઝલ અને આનુષાંગિક અભિયાન’ની સ્થાપના દ્વારા ન ભૂલાય તેવું પ્રદાન થયું છે. ગઝલકાર ગુણવંત ઉપાઘ્યાય, દિલેર બાબુ, અરુણ દેશાણી, શશિકાંત ભટ્ટ ‘શૈશવ’, ડો. પથિક પરમાર, ડો.વિનોદ જોશી, ડો. રમણિક ભટ્ટી, પ્રો. પથિક પરમાર,પ્રા. મહેન્દ્ર અંધારિયા જેવા ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને શિક્ષણકારોએ હાથ ધરેલું અભિયાન સાકાર કર્યું [...]

અજાણ્યા શહેરમાં ATM કેવી રીતે શોધવું?

Posted on June 16th, 2008 by gujaratikavita  |  No Comments »

તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને [...]

દુ:ખ જ નહી, દુખાવો પણ દૂર કરે છે શરાબ

Posted on June 7th, 2008 by gujaratikavita  |  1 Comment »

શરાબનું સેવન માત્ર િદલ માટે જ નિહ પરંતુ હાડકાનાં સાંધા માટે પણ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન આર્થરાઈટીસના જોખમને પણ ઘટાડે છે. આ વાત એક નવા અભ્યાસના પરીણામે બહાર આવી. સ્વીડનમાં કેરોલિંસ્કા ઈસ્ટિટ્યૂટના અભ્યાસકર્તાઓને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે આલ્કોહોલ શરીરમાં ઈનફ્લેશન અટકાવીને સાંધાના દુખાવામાં રાહત અપાવે છે. રેડ વાઈનની માફક શરાબ પણ દિલના દુખાવામાં [...]

ગેસમાં ૫૦, પેટ્રોલમાં ૫, ડીઝલમાં ૩ રૂ.નો વધારો

Posted on June 5th, 2008 by gujaratikavita  |  1 Comment »

બુધવાર મઘ્યરાતથી પેટ્રોલમાં લિટરે રૂપિયા પાંચ, ડીઝલમાં રૂ. ત્રણ અને રાંધણગેસ (એલપીજી)ના બાટલા પર રૂ. ૫૦નો વધારો થઇ ગયો છે. આમ હવે રાજયમાં પ્ોટ્રોલના સરેરાશ રૂ. ૫૪થી વધુ અને ડીઝલમાં રૂ. ૪૦ તેમજ સૌથી વધુ અસર રાંધણગેસના ખર્ચ પર પડશે. જેમાં ગ્રાહકે બાટલાદીઠ રૂ. ૩૬૦ ચૂકવવા પડશે. ભાજપ-ડાબેરીઓ સહિત લગભગ તમામ રાજકીય પક્ષોનો પ્રબળ વિરોધ [...]