Posts Tagged ‘gujarati mustak’

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ

Posted on July 13th, 2010 by admin  |  No Comments »

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ -હોશ

મજાના મુક્તકો

Posted on June 17th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્રસ્તુત છે કેટલાક લોકપ્રિય કવીઓ ના મુક્તકો… —————————————— જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ  અંતરની મહાલયમાં નથી હોતી શીતળતા  પામવાને  માનવી  તું  દોટ  કાં મૂકે જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી – સુરેન ઠાકર ‘મેહુલ’ —————————————— દર્દને ગાયા વિના રોયા કરો જિંદગી માણ્યા વિના ખોયા કરો બીક લાગે કંટકોની જો સતત ફૂલને ચૂંથો નહીં, [...]

લાગણીની બીક લાગે છે

Posted on May 26th, 2008 by gujaratikavita  |  No Comments »

લાગણીની બીક લાગે છે મને વાત એ પણ ઠીક લાગે છે મને પાણીમાં ચહેરાને જોયો એ પછી દર્પણો દાંભીક લાગે છે મને ! – ચિનુ મોદી