Posts Tagged ‘gujarati kavitam poet’

યાદ છે ને નામ આપણ કોતર્યાં’તા કો’ક ‘દિ

Posted on May 15th, 2009 by admin  |  No Comments »

યાદ છે ને નામ આપણ કોતર્યાં’તા કો’ક ‘દિ, પ્રેમ ને પણ પ્રેમથી જો સાચવે છે પાયણાં. ડુંગરા ને પર્વતો પણ ખળખળે છે રાત ‘દિ, છે કઠણ પણ કેટલું – કેવું રડે છે પાયણાં! એ ઘસાઈને ધરે છે ઘાટ તે પણ ઊજળાં, આમ તો મૂંગા મરીને કઈં કહે છે પાયણાં. મૂરતી કે પગથીયું, જે ટાંકણે કાયા [...]

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને…

Posted on October 5th, 2008 by gujaratikavita  |  No Comments »

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ? આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું ! હું તો બોલીશ છતાં માનશો તમે કે [...]