Posts Tagged ‘gujarati gazals and kavitas’

ગઝલ

Posted on September 19th, 2011 by admin  |  1 Comment »

બંદગી જેને વહાલી હોય છે, એમને ઘર પાયમાલી હોય છે. દાનમાં એ દઈ શકે આખું જગત, હાથ જેના સાવ ખાલી હોય છે. આંસુ કેવળ એજ ટપકે આંખથી, યાદની જેને બહાલી હોય છે. દૂર હો એનેય જકડે બાહુમાં, જીવ પણ કેવો ખયાલી હોય છે. ત્યાં મિલનને ને અહીં નોખાઈને, સાથસાથે રાતપાલી હોય છે ! પૂછ મા [...]

….તો કહેવાય નહીં

Posted on September 19th, 2011 by admin  |  5 Comments »

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે, લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં. આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી, મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં. કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં, સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં. આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે, તળિયે ક્યાંક [...]

પ્રસંગ

Posted on February 9th, 2011 by admin  |  1 Comment »

વાદળો વિના આ તે કેવો વરસાદ વરસી ગયો? તમારા પ્રેમના ‘બિંદુ’માં હું, આજ તો ભીંજાઈ ગયો છે, એમનું નામ મારી હથેળીમાં ને, આજ તો મારો જ શબ્દ એમના મુખેથી નીકળી ગયો જાગતાં હું તો સપનાં એમનાં જોતો ને સપનામાં પણ હું તો સપનું સજાવી ગયો આજ મુજને જોઈને એમના હોઠ હસી પડ્યા જાણે આભથી બારે [...]

તારા ગયા પછી…

Posted on February 9th, 2011 by admin  |  No Comments »

આંસુને આંખમાં લઈ ક્યાં સુધી જીવીશ હું ભલા એના કિનારે તારી આંગળીઓનો સ્પર્શ જો થઈ જાય રહ્યો મઘુર રજનીની એક અપેક્ષા લઈ દિલમાં હું, જાગી જાઉં હું ઝબકીને સ્વપ્ન તારો ચહેરો જો થઈ જાય કઠોર તું થઈ જશે એટલી મને ખબર ન હતી કે, કોમળ મારા દિલની વેદનાનો પણ નાદ તને જો ન સંભળાય કહી [...]

જીવન એક દોસ્તાના!

Posted on January 12th, 2011 by admin  |  No Comments »

ખિલેલા ઉપવનમાં ચુંટાયેલું ફૂલ છું, ભરચક ભીંડમાં લુંટાયેલી ઘૂળ છું તમે હાથ માગ્યો ને મેં આપ્યો હતો આજે જમીનથી છુટું પડેલું મૂળ છું બહુ ઓછા સમજે છે દોસ્તીના સંબંધને હું ખુદ દોસ્તી નિભાવતું ખુન છું રોજ જોઊં છું એ વ્યથાના વમળોને આજે તો તેથી હું લૂપ્ત થતું કૂળ છું હજી પણ આશ છે એના સ્મરણની [...]

સમજી જાજે સાનમાં

Posted on April 15th, 2008 by gujaratikavita  |  2 Comments »

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ, હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ ! -બાલમુકુન્દ દવે