Posts Tagged ‘gujarati fun’

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

Posted on November 16th, 2008 by gujaratikavita  |  2 Comments »

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ વેબસાઇટ ઉપર મળે છે સનમ ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ મૅમરીમાં ય હું સચવાયો નહીં તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ ડૉટ થઈને તું ઝળહળે છે સનમ આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર સ્પર્શની કી જ ક્યાં [...]

યુદ્ધ શાકભાજી નુ

Posted on October 20th, 2008 by gujaratikavita  |  6 Comments »

[youtube=http://www.youtube.com/watch?v=cv2DQXZ-Xms]

International Symbol of Marriage

Posted on July 1st, 2008 by gujaratikavita  |  3 Comments »

ખાત્રી કરવી હોય તો ગુગલ મા સર્ચ કરો “international symbol of marriage”, જેમને ખ્યાલ ના આવતો હોય કે પુરુષ ના હાથ મા શુ છે તો એ “ક્રેડિટ કાર્ડ” છે.

એક નિબંધ “ગરીબ પરીવાર”

Posted on June 26th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્રેમ પર ધંધાની અસર

Posted on June 18th, 2008 by gujaratikavita  |  1 Comment »

[1] સુથાર છોલવું કારણ વિના એ એમની લત હોય છેપ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છેછે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છેએમની પાસે નજરની એક કરવત હોય છે [2] લુહાર ઘણની સાથે કોની જોડી હોય છે ?લાગણી ટીપી ને તોડી હોય છેબેવફા તારા હૃદયની એરણે –રોજ બદલાતી હથોડી હોય છે ! [3] ટપાલી [...]

શોલે V2.0…(ગુજરાતીમાં)

Posted on June 13th, 2008 by gujaratikavita  |  13 Comments »

આ પોસ્ટ મે મરા ફ્રેન્ડ ના ઇમેલ માથી પોસ્ટ કરેલી છે, કોઇ આના રચેતા નુ નામ જાણતુ હોય તો જણાવવા વીનંતી. જેથી એના પર કોઇ બીજા બ્લોગર પોતાનો હક ના જતાવે. કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે. ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે… “અરે ઓ [...]

હજુયે યાદ છે

Posted on June 5th, 2008 by gujaratikavita  |  5 Comments »

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું [...]

Funny Gujarati Quotes

Posted on May 27th, 2008 by gujaratikavita  |  4 Comments »

Dress maa tame sara lago chho, Punjabi maa tame pyara lago chho; Sari ma koi di tamne joya nathi, Maate tame Kunwara lago chho ——————————————————————- Jivan maa JAS nathi, Prem maa RAS nathi; Dhandha maa KAS nathi, Javu chhe swarg maa, pan eni koi BUS nathi ——————————————————————- Dil naa dardo ne pinaro shu jane, prem [...]