Posts Tagged ‘gujarati fun’

લિ.એક દુ:ખી આત્મા

Posted on August 4th, 2011 by admin  |  7 Comments »

ડિઅર ટેકનિકલ સપોર્ટ ગયા વર્ષેજ મે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને અપડેટ કરીને તેને વાઇફ ૧.૦ માં પરિવર્તિત કર્યો છે, પણ થોડા સમયમાં જ મને ખ્યાલ આવ્યો કે વાઇફ ૧.૦ મારી સિસ્ટમનો વિશાળ હિસ્સો રોકિ લે છે. અને મારા અનેક કિંમતી ’સોર્સ’ નો અનધિકૃત રીતે વપરાશ કરી લે છે, આ સિવાય તે પોગ્રામ મારા બિજા અનેક પોગ્રામમાં [...]

દીકરો મારો!!!

Posted on May 17th, 2011 by admin  |  22 Comments »

દીકરો છે મારો ફેશનેબલ , પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ, માંગે તે તો મોબાઈલ ને બાઈક, પછી ભલે ને ના લાવતો રળીને કંઈક, ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ, પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ, કરે છે અનેક કોલ ને મિસકોલ, પછી ભલે ને મારી જાય કોઈ [...]

વાસી આમંત્રણ

Posted on January 21st, 2010 by gujaratikavita  |  1 Comment »

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી શ્રીમિત સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર ચરંજીવી પતંગના શુભલગ્ન શ્રીમિત ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે તા. 14 જાન્યુઆરી 2010 ના રોજ નિર્ધાર્યા છે. તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપિતનો આનંદ લેવા લૂંટણીયાઓ સિહત પધારી ઘોંઘાટમાં વ્રુદ્ધિ કરશોજી…. વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે……

પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

Posted on November 12th, 2009 by admin  |  17 Comments »

દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ એથી છુટી તેની જીભડી રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ સાસરીએ જૂદેરી એની જાત રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ અગન ભરેલ એની આંખડી રે લોલ વડ્કા ભરેલાં એના વેણ રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ [...]

ભગવાન આ તારી લીમિટેશન છે?

Posted on October 9th, 2009 by admin  |  5 Comments »

તારા પ્રેમ ના નશા મા પાગલ થયો

Posted on September 19th, 2009 by admin  |  30 Comments »

એક હતો રેઇનકોટ

Posted on July 8th, 2009 by gujaratikavita  |  3 Comments »

એક  હતો  રેઇનકોટ ને  આપણે  બે ! પછી  એક  ટીપું  પછી  સહેજ  ઝરમર પછી  મન  મૂકી વરસી  પડ્યો  મેહ. તું  જ  ઓઢને  ! ‘તારે  જ  ઓઢવો  પડશે’  એવો હુકમ  કીધો  આ  જહાંપનાહે  ને બદતમીજીની  હદ  આવી  ગઇ. ‘હું  નહીં  તમે  જ  ઓઢો’  એવી હઠ  લીધી  તે  નૂરજહાંએ. હું  નહીં  હું  નહીં  કરતાં  આપણે કેટલું  નાહ્યાં [...]

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો

Posted on May 18th, 2009 by admin  |  10 Comments »

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી. રસ્તાની ગાયો હઠાવી તો જો. ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો. બીન લાદેનને આંગળી અડાડી તો જો. ચીર પુર્યાં તે દ્રૌપદીનાં. મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો. ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી. કોલેજની છોકરી એક પટાવી તો જો. સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો. [...]

તારી યાદ આવે છે

Posted on January 22nd, 2009 by gujaratikavita  |  3 Comments »

તારી યાદ આવે છે. સ્કોર્લ કરું મારી જુની યાદો ને, હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે. એક એક મીનિટ તારી યાદ આવે છે, સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે. બેસુ છું કામ કરવા મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને, ડેસટોપ ની જેમ તું સામે આવે છે. ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ [...]

નોકરી મા માનસીક શાંતિ માટે…

Posted on January 6th, 2009 by gujaratikavita  |  3 Comments »