Posts Tagged ‘gujarati baal geeto’

વિસરાઇ ગયેલા બાળગીતો

Posted on June 30th, 2008 by gujaratikavita  |  13 Comments »

મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ —————————————- અડકો દડકો દહીંનો દડકો દહીં દૂજે, દરબાર દૂજે વાડી માંહીનો વેલો દૂજે ઉલ મુલ ધતુરાનું ફુલ ખાઈ જા શેરડી ખજૂર —————————————- હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા [...]