…તને મોડેથી સમજાશે
જિંદગી ચાલી ગઈ છે વાતમાં ને વાતમાં ને અમે બેઠા રહ્યા છઈ હાથ રાખી હાથમાં આપ સૌ તો સુજ્ઞ છો સમજી જશો આ શે’રને કાવ્યના મૃત્યુ થયા છે છીછરા અનુવાદમાં વાંઝણું આંગણ હશેને તો’ય એ ચાલી જશે છાંયડો આપે નહીં એ ઝાડને ઊગાડ મા કોણ જાણે પાંગરીને એ હવે કેવું થશે લાગણીનું બીજ રોપ્યું છે [...]