Posts Tagged ‘garavi gujarat’

જય જય ગરવી ગુજરાત

Posted on March 19th, 2008 by gujaratikavita  |  3 Comments »

જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત- ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા [...]