Posts Tagged ‘funny kavita’
એક હતો રેઇનકોટ
એક હતો રેઇનકોટ ને આપણે બે ! પછી એક ટીપું પછી સહેજ ઝરમર પછી મન મૂકી વરસી પડ્યો મેહ. તું જ ઓઢને ! ‘તારે જ ઓઢવો પડશે’ એવો હુકમ કીધો આ જહાંપનાહે ને બદતમીજીની હદ આવી ગઇ. ‘હું નહીં તમે જ ઓઢો’ એવી હઠ લીધી તે નૂરજહાંએ. હું નહીં હું નહીં કરતાં આપણે કેટલું નાહ્યાં [...]
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી. રસ્તાની ગાયો હઠાવી તો જો. ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો. બીન લાદેનને આંગળી અડાડી તો જો. ચીર પુર્યાં તે દ્રૌપદીનાં. મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો. ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી. કોલેજની છોકરી એક પટાવી તો જો. સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો. [...]
તારી યાદ આવે છે
તારી યાદ આવે છે. સ્કોર્લ કરું મારી જુની યાદો ને, હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે. એક એક મીનિટ તારી યાદ આવે છે, સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે. બેસુ છું કામ કરવા મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને, ડેસટોપ ની જેમ તું સામે આવે છે. ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ [...]