Posts Tagged ‘divya modi’

એમ ના બોલો તમે ગમતા નથી

Posted on July 18th, 2009 by admin  |  7 Comments »

એમ ના બોલો તમે ગમતા નથી, માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી. જિંદગીમાં આટલું હાર્યા પછી, જીતવા માટે કદી રમતા નથી. ભીડમાં એકાંત વહાલું લાગતું, બસ હવે તો કોઈની મમતા નથી. એક ઝંઝાવાતમાં તૂટી ગયા, લાગણીના ઘર હવે બનતા નથી. આંસુમાં પણ એટલી તાકાત છે, હા, ભલે એને નદી ગણતા નથી. જ્યારથી માણસને ઓળખતા થયા, [...]