Posts Tagged ‘dalapataram’

સૌ જાય શેરબજારમાં

Posted on August 21st, 2008 by gujaratikavita  |  No Comments »

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં નોકરીઆ તે નોકરી છોડવાં કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય… મેતાજીઓએ મેલી નિશાળો વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય… હોંશથી જઇને નાણાં હજારનો લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય… ધમધોકારથી શેરનો ધંધો ઉછળ્યો વર્ણ [...]